મુંબઈ ના ભિખારીઓ પણ શ્રીદેવી ની ગાડીને ઓળખતા હતા

  બોલીવુડ  ની સૌથી ફેમસ તેમજ એકમાત્ર સુપરસ્ટાર તરીકે ફેમસ અભિનેત્રી શ્રીદેવી નું નિધન નું દુખ લોકો હજુ ભુલ્યા નથી. શ્રી દેવી ને લઈને રોજ નવી વાતો સામે આવી રહી છે. અને હમણા જ સીનિયર પત્રકાર જયપ્રકાશ ચોક્સે દ્વારા એક એવો મામલો શેર કરાયો છે જેને જાણી ને લોકો દંગ થઈ ગયા છે.

  બોની કપુર ને મળવા ગયા હતા

  Twitter

  એક ઈંટરવ્યુ દરમ્યાન પત્રકાર જયપ્રકાશ ચોક્સે એ જણાવ્યુ કે તેઓ શ્રી ના પતિ બોની કપૂર ને મળવા ગયા હતા. આગળ જણાવ્યુ કે તેઓને એરપોર્ટ જવુ હતુ પરંતુ બોની ની કાર ખરાબ થવાના કારણે તેઓ શ્રીદેવી ની સાથે તેની ગાડી માં ગયા.

  ભિખારીઓ અને કિન્નરો કાર ને ઘેરી લેતા

  Source

  જયપ્રકાશ ચોક્સે એ જણાવ્યુ કે જેવી કાર ટ્રાફીક સીગ્નલ પર રોકી એવા ચારે બાજુ થી ભિખારી અને કિન્નરો આવી જાતા હતા અને શ્રીદેવી ને કારમાં ન જુએ તો તેઓ હતાશ થઈ જતા.

  આ હતુ કારણ

  Source

  હકિકતમાં એ બધા લોકો શ્રી ની કાર ને ઓળખતા હતા અને શ્રીદેવી જ્યારે પણ નિકળે ત્યારે એના માટે પૈસા લઈને નિકળતી હતી. આ દરીયાદીલી ને કારણે એ લોકો એની કાર દુરથી જ ઓળખી જતા હતા.

  Comments
  Loading...