• ઘણા લોકોને અલગ અલગ કારણથી બહેરાપણું થઈ જાય છે. બહેરાપણું એ એક ગંભીર સમસ્યા છે. આનાથી છુટકારો પામવા માટે તુરંત જ ઉપચાર કરવો જોઈએ. બહેરા પણ આના ઘણાં કારણ હોઇ શકે છે, ઉંમર વધવાની સાથે બહેરાપણું આવવાની સમસ્યા પ્રાકૃતિક વાત છે, કાન ના હાડકા ભરાઈ જવા, વધારે અવાજ વાળી જગ્યા પર કામ કરવું અથવા કેન્સરના કારણે પણ બહેરાપણું આવી શકે છે. આના સિવાય કાંઈ ઘણી એવી બીમારીઓ છે જેનાથી બહેરાપણું આવી શકે છે. આજે અમે તમને એવી પ્રાકૃતિક ઔષધીયો વિશે બતાવવાના છીએ જેનો ઉપયોગ કરીને બહેરાપણું નો ઈલાજ શક્ય છે.
 • આ ઔષધી વિશે બતાવતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે આ ઔષધી બધા માટે નથી અર્થાત્ આ ઔષધી બહેરાપણામાં તે રામબાણ ઇલાજ નથી. અને આનો ઉપયોગ કરતા પહેલા કોઈપણ મેડિકલ પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી છે.

શું છે આ ચમત્કારી ઔષધી

 • લસણ અને ડુંગળી આ બે વસ્તુના રસથી જ કરી શકાય છે આ બહેરાપણ નો ઇલાજ. પરંતુ તમને એમ થશે કે લસણ અને ડુંગળીના રસમાં એવું શું છે કે જેનાથી બહેરાપણું દૂર થઈ જાય છે?
 • ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વધુ પડતા અવાજથી થયેલા જેમકે જોરદાર ધમાકો અથવા હવાના દબાણમાં ફેરફાર થવાના કારણે થયેલા બહેરા પણાને ઠીક કરી શકે છે. સંશોધનકર્તાઓએ એક સંશોધનમાં નિર્ણય મેળવ્યો કે જે લોકોને સાંભળવાની શક્તિ કોઈ ધમાકાના હિસાબે વય ગઈ હતી તેઓને ડુંગળી તથા લસણના મિશ્રણના સેવનથી એની સાંભળવાની શક્તિમાં ઘણો જલ્દી સુધારો થયો.
 • ઘણા બધા એવા લોકો કે જેણે સાંભળવાની શક્તિ હોય ચૂકી હતી એ લોકોએ પોતાના ખોરાકમાં લસણ લેવાનું શરૂ કર્યું અને એ લોકોને ચોંકાવી નાખે એવા લસણના ફાયદા જોવા મળ્યા. એવું મનાય છે કે લસણ શરદી ઉધરસ ને ઘટાડે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કોલસ્ટ્રોલને પણ ઓછું કરે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.
 • અને બહેરાપણામાં લસણ લોહીનો પ્રવાહ વધારીને કાનના એ હિસ્સામાં કે જ્યાં અવાજને સંદેશમાં બદલીને શરીરમાં કેમિકલ ગતિવિધિ પેદા કરે છે તેને બીજી વખત ચેક કરેને કાનની સાંભળવાની શક્તિ ને પાછી લાવવામાં મદદ કરે છે.

મિશ્રણ બનાવવા ની જરૂરી સામગ્રીઓ

 1. લસણની થોડીક કડીઓ
 2.  1 મોટી ચમચી ઓલિવ-ઓઇલ
 3. 15ml કાંદાનો રસ
 4. એક ડ્રોપર
 5. થોડુંક રૂ

મિશ્રણને તૈયાર કરવાની પ્રક્રિયા

 1. એક કપમાં ઑલિવ ઑઇલ નાખો.
 2. લસણની કડીઓ નો રસ કાઢી લો
 3. બંને ને પછી કાંદાના રસમાં મિલાવી દો
 4. પછી ડ્રોપર ની મદદથી બંને કાનમાં ત્રણ-ચાર ટીપાં નાખો
 5. નાખ્યા પછી બંને કાનને રૂ થી ઢાંકી દો
 • આવી માહિતીઓ તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો.
Comments
Loading...