કલાકારો ની આ તસ્વીરો તમે નહીં જ જોઈ હોય, જોઈને ચોંકી જશો

  બોલીવુડ ના સ્ટાર ઈંડસ્ટ્રી માં આવ્યા પછી આખે આખા બદલી જાય છે. બોલીવુડ સ્ટાર્સ એ પોતાને ફિટ રાખવા માટે ડાએટ, જીમ તેમજ તેનો ડેઈલી પ્લાન સ્ટ્રીકલી ફોલો કરે છે. પરંતુ તેઓ જ્યારે સ્ટાર નથી હોતા ત્યાર ની વાત અલગ હોય છે, માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો તેના ડેઈલી પ્લાન ને ફોલો કરે છે, તમને થશે કે જીમ અને ડાએટ ની વાત કેમ કરી રહ્યા છીએ, આજે જણાવાના છીએ કે સ્ટાર અત્યારે તો જેવા દેખાય છે તે તેના બહેતરીન વર્કઆઉટ ને લીધે પરંતુ તેઓની જુની તસ્વીરો ને જોઈને તમને પણ આચકો લાગશે, કારણ કે આ તસ્વીરો લગભગ તમે જોઈ નહિં હોય!

  Source

  બોલીવુડ ના કપૂર ફેમિલી ના એક અભિનેતા શાહિદ કપૂર ને તમે ઓળખતા હશૉ, પણ આ તસ્વીર જોઈને તમે હસવાનું ટાળી નહીં શકો!

  Source

  આજે પણ બોલીવુડ ની સૌથી ફિટ કહેવાતી શિલ્પા શેટ્ટી કુંદ્રા નાની હતી ત્યારે આવી દેખાતી હતી.

  Source

  બોલીવુડ ના આ ડાયરેક્ટર કરણ જોહર ને તમે ઓળખતા હશો પરંતુ તેની આ તસ્વીર જોઈ નહીં હોય! તેઓ કેટલા જાડા લાગી રહ્યા છે.

  Source

  બિપાશા બાસુ એટલે ફિટનેસ નું બીજુ ઉદાહરણ અને તે તમે આ તસ્વીર જોઈને પણ કહી શકો, તે મોડલ હતી ત્યારે પણ પોતાની જાત ને ફિટ રાખતી હતી.

  Source

  પોતાના મોડલિંગ ના સમયે એશ્વર્યા અને સાથે સાથે અર્જુન રામપાલ આવા દેખાતા હતા.

  Source

  બોલીવુડ ના જક્કાઝ એટલે કે અભિનેતા અનિલ કપુર આ તસ્વીર માં ઓળખાતા પણ નથી!

  Source

  અનુપમ ખેર ની રેર તસ્વીરોમાંની એક છે, આ લગભગ તમે જોઈ નહીં હોય!

  Comments
  Loading...