ચક દે ઈન્ડીયા ની કોમલ અત્યારે દેખાય છે આવી

  બોલીવુડ ના અમુક ફિલ્મો તમને યાદ રહી જતા હોય છે, એની સ્ટોરી તેમજ ઘણા બધા કારણોસર! એવુ જ એક પ્રેરણાદાયી ફિલ્મ ચક દે ઈન્ડીયા વીશે અમે આજે વાત કરવાના છીએ. ૨૦૦૭ માં રીલીઝ થયેલી ફિલ્મ ચક દે ઈન્ડીયા સૌ કોઈ એ જોઈ હશે. તેમાં કોમલ ચૌટાલા તરીકે રોલ કરનાર અભિનેત્રી ની આજે વાત કરવાના છીએ.

  Source

  તેનું અસલ જીંદગીમાં ચીત્રાશી રાવત છે. ચિત્રાશી રાવત ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી, ફિલ્મ અભિનેત્રી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા છે. તેણે 17 વર્ષની વયે ભારતના ઉત્તરાખંડ રાજ્ય માટે લેફ્ટ સ્ટ્રાઇકર તરીકે હોકી રમવાનું શરૂ કર્યું હતું. 2007 માં તેણીની ફિલ્મ કારકીર્દિની શરૂઆત થઈ, તેણી એ ડેબ્યુ ચક દે ઇન્ડિયા ફિલ્મ થી કર્યુ હતુ.

  Source

  ચિત્રાશી ને બાળપણથી હોકી પ્રત્યે પ્રેમ હતો અને 17 વર્ષની વયે, ભારતમાં ઉત્તરાખંડ રાજ્ય માટે લેફ્ટસ્ટ્રાઇકર તરીકે રમવાનું શરૂ કર્યું.

  Source

  તેને ચક દે ઈન્ડીયા સિવાય તીરે નાલ લવ હો ગયા, યે દુરીયાં જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.

  Source

  તે અત્યારે પહેલા કરતા પણ વધુ ક્યુટ દેખાય છે.

  Comments
  Loading...