આપણા દેશના ક્રિકેટર પોતાની જાત મહેનતથી અને ટેલેન્ટથી આખા દેશભરમાં જાણીતા છે. અને ભારતનું ક્રિકેટ સમયાંતરે અપગ્રેડ થતું રહે છે. અને યુવા ખેલાડીઓ પોતાનું પર્ફોમન્સ સતત વધારી રહ્યા છે. આપણા દેશમાં ક્રિકેટને પણ ખૂબ જ મહત્વ અપાય છે, ક્રિકેટરોની જિંદગીને લઈને ન્યુઝ પણ આવે છે અને ફિલ્મો પણ બની ચૂક્યા છે.

આજે અમે એવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવવાના છીએ જે ક્રિકેટ તો તમે જ છે પરંતુ તેને સન્માન સ્વરૂપે સરકારી નોકરી પણ આપવામાં આવી છે.

જુઓ લીસ્ટ

1. સચિન તેંડુલકર

Source

જો નામ ક્રિકેટનું પડે તો પહેલું નામ સચિનનું જ આવે. લોકો તેને ક્રિકેટનો ભગવાન પણ માને છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને એરફોર્સે સન્માનિત કરીને 2010 માં ગ્રુપ કેપ્ટન બનાવ્યા હતા.

2. મહેન્દ્રસિંહ ધોની

Source

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કપ્તાન માના એક મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2015 માં ઇન્ડિયન આર્મીમાં લેફટન્ટ કર્નલ તરીકે પદ અપાયું હતું. અને જેઓએ તેનું ફિલ્મ જોયું હશે તેને આ વાત ખબર હશે કે તે ક્રિકેટ રમ્યા પહેલા રેલવેમાં નોકરી કરતાં હતાં.

3. કપિલ દેવ

Source

1983માં ભારતીય ટીમને પહેલો વિશ્વકપ જીતનાર કપિલદેવને લગભગ બધા જાણતા હશે. તે ઇવેન્ટ ઉપર એક ફિલ્મ પણ બની રહી છે. કપિલ દેવને વર્ષ 2008 માં ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરાયા હતા.

4. હરભજન સિંહ

Source

ગૂગલી ના બેતાજ બાદશાહ હરભજન સિંહ ની બોલિંગ તો તમે સૌ એ જોઈ હશે. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે હરભજન સિંહ પંજાબ પોલીસના ડીએસપી છે.

5. ઉમેશ યાદવ

Source

2017 માં ઉમેશ યાદવને આરબીઆઇમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ તરીકે નિયુક્ત કરાયા હતા.

Comments
Loading...