દિપીકા પાદુકોણ ની બહેન દેખાય છે બીલકુલ એના જેવી ખુબસુરત, જુઓ તસ્વીરો

  દિપીકા પાદુકોણ તે તો લગભગ તમે બધા જાણતા જ હશો, એને પોતાના લાજવાબ અભિનય થી બોલીવુડ માં એક મોટો પ્રભાવ પાડ્યો છે. અને તેના ચાહકો આખા વિશ્વમાં એટલે છે.

  Uploaded on Instagram by Deepika

  દિપીકા સૌથી મોંઘી અભિનેત્રીઓ માં ની એક છે. તેની ફી કરોડ ઉપર જ હોય છે.ઓમ શાંતિ ઓમ થી બોલીવુડમાં પગપેસારો કરનાર આ અભિનેત્રી ની પહેલી ફિલ્મ જ સુપર હીટ થઈ ગઈ હતી. જેને અભિનેત્રી ને રાતોરાત સુપરસ્ટાર બનાવી દિધી.

  Uploaded on Instagram by Deepika

  દિપીકા ને એક બહેન પણ છે જેનું નામ અનીશા છે. એ દિપીકા ની નાની બહેન છે. દિપીકા પાદુકોણ ની ઉંમર ૩૨ વર્ષ જ્યારે અનીશા ની ઉંમર ૨૬ વર્ષ છે.

  Source

  અનીશા બોલીવુડ સાથે સંકડાયેલ નથી પરંતુ તે એક ગોલ્ફર છે. એના પિતા પ્રકાશ પાદુકોણ પણ એક ભુતપુર્વ બૈડમિંટન ખેલાડી છે. આથી તે પણ પોતાના પિતા ની જેમ ખેલ-કુદ માં પોતાનું કેરીયર બનાવવા માંગે છે.

  Source
  Source
  Comments
  Loading...