• એલ્યુમિનિયમ ફોઈલનો આપણે હંમેશા ખાવા-પીવાની સુરક્ષિત રાખવા અથવા ગરમ રાખવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ખોરાકની ચીજોને સાચવવા સિવાય ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓ ના ઉપચાર માટે પણ કરી શકાય છે. તમને કદાચ આ વસ્તુ માનવામાં ન આવે પણ હમણાં જ થયેલા એક સંશોધનમાં આ વાત સામે આવી હતી કે એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગથી શરીરના કોઈપણ અંગમાં થઈ રહેલા દુખાવાને દૂર કરી શકાય છે.

 

કેવી રીતના દૂર થાય છે આ દુખાવો, ચાલો જાણીએ એના ઉપયોગ

Source

 

  • શરીરના જે ભાગમાં દુખાવો થાય છે ત્યાં એલ્યુમિનિયમની ફોઈલ લગાવીને આખી રાત માટે છોડી દો.
  • ઉદાહરણ માટે જો તમને ડોકમાં પીઠ પર ખંભા પર, ઘૂંટણના કે પગમાં દુખાવો થાય છે તો દુખાવાની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દો અને આખી રાત એમને રહેવા દો, તમારો દુખાવો ગાયબ થઈ જશે. આ ફોઈલમાં ચિકિત્સકીય ગુણ હોય છે, એના ઉપયોગ કરતી વખતે એલ્યુમિનિયમ ફોઈલના એક ટુકડાને દુઃખતી જગ્યા પર લગાવીને તેના પર બેન્ડેજ બાંધી દો. આનાથી દર્દમાં તમને ઘણી રાહત મળશે.

 

આ જ ઉપાય તમે ગઠીયા કે સાંધાના દુખાવા માટે પણ કરી શકો છો!

 

  • જો તમારી પીઠ પર દર્દ થતું હોય તો દવાઓ ન ખાવી જોઈએ એની જગ્યાએ રસોડામાંથી એલ્યુમિનિયમ ફાઇલને પીઠ પર લપેટીને એના ઉપર ગરમ પટ્ટી બાંધીને સૂઈ જાઓ. જેનાથી દર્દમાં આરામ મળશે.
  • શરીરના જુદા જુદા અંગો પર એલ્યુમિનિયમ ફોઇલ ઉપર કહ્યા મુજબ લગાવવાથી દસથી બાર કલાકમાં દર્દથી રાહત મળે છે.
  • આવી જ અચંબિત કરવાવાળી માહિતીઓ રોજ મેળવવા માટે આપણું પેઈજ લાઈક કરવાનું ચૂકતા નહીં. આવી માહિતી તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો.

 

Comments
Loading...