જો તમે સક્સેસફુલ વ્યક્તિઓની વાત કરો કે જેઓ અત્યારે આસમાન પર પહોંચી ગયા છે અને તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવાની કોશિશ કરો જો તમને ખબર પડે જ છે લગભગ સક્સેસફુલ લોકોએ ખૂબ ભોગ આપીને એ લેવલ સુધી પહોંચ્યા છે. અમુક મિડલક્લાસ માટે તો અમુક ગરીબ પરિવારમાંથી આવતા હતા, અમુક ના પહેલા ના ફોટા તો તમને કદાચ માનવામાં પણ ન આવે કે આ વ્યક્તિ એ જ છે કે નહી.

Source

હમણાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે. શું તમે આ તસવીરમાં કોણ છે તેને ઓળખી શક્યા? ચાલો એક તમને ક્લુ આપી દીઈએ કે આ વ્યક્તિ ક્રિકેટ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

Source

હવે લગભગ તમને અંદાજો આવી જ ગયો હશે

Source

આ છે આપણો ફેવરીટ ક્રીકેટર એટલે કે ક્રુણાલ પંડ્યા. તેનું પરફોર્મન્સ ની વાત થાય કે પછી તેની સ્ટાઈલની પરંતુ તેઓ પહેલા કરતા ઘણા બદલાઈ ગયા છે. અને હમણાં હમણાં ની જ વાત કરી હતી પાછલા અમુક મેચમાં તેનું શાનદાર પરફોર્મન્સ જોઇને તેની વખાણની ગુંજ વિશ્વભરમાં ફેલાઇ ગઇ છે. અને ગુજરાતના મૂળ હોવાથી ગુજરાતીઓ પણ તેને ફેવરિટ ક્રિકેટર માને છે.

હમણાં જ ક્રુણાલે તેની ગર્લ ફ્રેન્ડ સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા.

Source
Comments
Loading...