જીંદગીનીં અમૂલ્ય મૂડી તો એ છે શરીરની તંદુરસ્તી
જે વ્યાજ માં આપે અઢળક સ્ફુર્તિ
ફાસ્ટ ફુડ કરતા ઘરનું ખાવો
અને મોબાઈલમાં ટાઈમ પાસ કરવા કરતા શરીર પર ધ્યાન આપો

ચાલવા જાવ અથવા જીમમાં જાવ
અથવા યોગા કરો
પણ તંદુરસ્તી રાખવા માટે કંઈક કરો.

વ્યસન છોડો અને શિસ્તતા અપનાવો
ચિંતા છોડો અને પોઝીટીવ સોચો
શરીર તંદુરસ્ત હોય એને નસીબદાર કહેવાય.

બાકી કર્મની કઠીનાઈ જોવી હોય તો એકવાર હોસ્પિટલમાં દર્દીની મુલાકાત લઈ આવો.

લેખક : કિંજલ સંઘવી

Comments
Loading...