હથેળીને જોઈને કિસ્મત અને ભાગ્ય બતાવવાની કળા એકા પ્રાચીન છે. પામ રીડર હથેળીમાં બનેલી રેખાઓને બારીકીથી જોઈ અને તમારુ ભવિષ્ય બતાવી શકે છે. આજના જમાનામાં દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય જાણવાની તાલાવેલી લાગી હોય છે એ સામાન્ય બાબત છે. અને આપણે ક્યારેક ને ક્યારેક તો આ જાણવાની કોશિશ કરી જ હશે. આજે અમે તમને પામ રીડિંગ થી જોડાયેલી અમુક વાતો કહીશું.

સામાન્ય રીતે હાથમાં ત્રણ પ્રમુખ રેખાઓ હોય છે. જે બધાની દરેક હથેળીઓમાં હોય છે. જેમાં સામાન્ય રીતે હાર્ટ રેખા, લાઈફ રેખા અને મસ્તિસ્ક રેખા કહેવામાં આવે છે.

ઘણા લોકો માટે જીવન, હ્રદય અને ત્રીજી લાઈન એક વિશિષ્ટ તરીકાથી બનેલી હોય છે અને હાથના મધ્યમાં ઇંગ્લિશનો શબ્દ “M” બનાવે છે. જો કે આ દરેકના હાથમાં નજર આવતો નથી પરંતુ જેની પાસે હોય છે એમાં ઘણી વિશેષ ક્વોલીટી હોય છે. એક અથવા બંને હાથમાં આ રેખા હોઈ શકે છે.

હથેળી પર M ની પાછળ છુપાયેલા અર્થ

એવું મનાય છે કે જેના હાથમાં આ આકાર હોય છે તે પોતાના જીવનકાળમાં ઘણા પૈસા કમાય છે. અને સમાજમાં બહુ જ ઊંચી સ્થિતિએ પહોંચે છે. અને તેઓ સેલ્ફ મોટિવેટેડ હોય છે અને એનું અનુશાસન પણ મજબૂત હોય છે. આથી એના કેરિયરમાં સફળતા ની અધિક સંભાવના હોય છે.

કેરિયર

જેને હાથમાં M હોય છે તે મીડિયા, પત્રકારિત્વ, લખાણ અથવા શિક્ષાના કેરિયરમાં જોડાવા માટે આકર્ષિત થઈ શકે છે.

બિઝનેસ પાર્ટનર

આવા કોઈ પણ લોકો બિઝનેસ માટે બહુ જ વિશ્વસનીય પાર્ટનર સાબિત થાય છે. તમે આવા લોકો પર ભરોસો કરી શકો છો. આવા લોકો ધોખા-ધડી અને જુઠ્ઠાણાથી દૂર જ રહે છે.

આવા લોકો કોઈપણ ચીજને જલ્દી સમજી શકે છે, નાનકડો સિગ્નલ મળતા જ તેઓને કંઈ અધિક બતાવવાની જરૂર પડતી નથી.

પર્સનાલિટી

આવા લોકોની પર્સનાલિટી ખૂબ જ આકર્ષિત હોય છે. લોકો આવા લોકો ની તરફ ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આવા લોકો ઘણું બોલવાવાળા અને હસમુખા હોય છે. જેથી તે આસાનીથી બધાના દોસ્ત બની જાય છે.

Comments
Loading...