Reva Movie Review ખરેખર બે શબ્દ માં જ આપી શકાય!

Reva Movie Review

જો આ મુવી નહીં જોવો ને તો એક અફસોસ રહી જશે એવું ફિલ્મ છે, અચુક જઈ આવજો. ફિલ્મ ના રિવ્યુ લખતી વખતે સારી બાબતો ના વખાણ કરવા પડે અને નબળા પરિબળો પણ સામે લાવવા પડે પરંતુ આ ફિલ્મ માં એટલે બે શબ્દ માં રિવ્યુ પતાવ્યો કારણ કે કદાચ કોઈ એવુ કારણ જ ન મળ્યુ કે જેનાથી હું આ ફિલ્મ ન જોવાનું એક કારણ આપી શકુ!

બધા કલાકારો નો અભિનય વિપુલ છે પણ Chetan Dhanani તેમજ Monal Gajjar ની એક્ટિંગ ને દાદ દેવી પડે!

પાછળ ના અમુક વર્ષો માં ગુજરાતી ફિલ્મો ના સ્તર ને અકલ્પનીય રીતે ઉંચુ જતુ જોતા ગુજરાતી હોવાનો ગર્વ થાય છે!

ફિલ્મ જોવાનું વધુ એક કારણઃ અત્યારે IMDB 9.6/10 છે!

વાંચો વાર્તાઓ

Comments
Loading...