જ્યારે તમને ટૂથપેસ્ટના ઉપયોગ વિશે પૂછવામાં આવે ત્યારે તમારા મનમાં ટૂથપેસ્ટ નો ફક્ત એકમાત્ર ઉપયોગ દાંત સાફ કરવાનો જ આવશે. જો આવુ વિચારી રહ્યા છો તો તમે ભૂલ કરી રહ્યા છો. ટૂથપેસ્ટના ઘણા બીજા ઉપયોગો પણ છે. તે તમારા રોજિંદા જીવનમાં ઘણી સમસ્યાઓનું સોલ્યુશન લાવી શકે છે.

ચાલો જોઈએ કે તે કેવી રીતે મદદરૂપ થાય છે.

1. શૂઝની સફાઈ

Source

શુઝને સફાઈ માટે શું યુઝ કરવું એ મુંઝવણ માં છો તો પછી ટૂથપેસ્ટ તમને ઘણી મદદગાર સાબિત થઇ શકે છે. ટૂથપેસ્ટના બૂટ પર લગાવી જુના ટૂથબ્રશથી સાફ કરો અને પછી તમને જે જોવા મળશે તેનાથી તમે ચોંકી જશો.

2. કપડાં અને કાર્પેટ પર સ્ટ્રોંગ ડાઘા દૂર કરવા માટે

Source

ડાઘ ની જગ્યા પર ટૂથપેસ્ટ લગાવી દો અને જ્યાં સુધી ડાઘ અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી ઘસતા રહો, પછી સામાન્ય પાણીથી ધોઈ નાખો.

3. ચાંદીના દાગીના અને અન્ય ચાંદીની જ્વેલરી ચમકાવવા

Source

દાગીના પર ટૂથપેસ્ટ લગાવીને અને નરમ ટૂથબ્રશ સાથે ઘસવું.

4. સ્ટેઈનલેસ સ્ટીલ નળ ની સફાઈ

Source

સ્ટેનલેસ નળના સ્પાર્કલિંગ માટે, સમગ્ર વિસ્તાર પર ટૂથપેસ્ટનો સ્તર લાગુ કરો અને નરમ બરછટ ધરાવતાં બ્રશથી તેને ઘસવું.

5. ગોગલ્સ ને ભેજ રહિત કરવા

Source

સ્વીમર દ્વારા સહન કરવી પડતી સમસ્યાઓ માં એક ગોગલ્સ પર ફોગ જામી જાય છે. ફક્ત તેને ટૂથપેસ્ટથી સાફ કરો.

6. ચામડીનુ બળવું, ફાટવુ વગેરે પર ક્રીમ તરીકે ઉપયોગ કરી શકાય છે

Source

જરૂરી વિસ્તાર માટે ટૂથપેસ્ટ લગાવો.

7. બાળકના દૂધની બોટલો ને દુર્ગંધ અને જંતુમુક્ત કરવા માટે

Source

જ્યારે દૂધની બોટલો માંથી ખાટા દૂધ જેવી ગંધ આવે છે. ત્યારે તેના પર ટૂથપેસ્ટ લગાવીને અમુક સમય માટે રાખી દો. બાદમાં તેને સામાન્ય રીતે ધોઈ નાખો.

8. ડીવીડી, સીડી અને મોબાઇલ ફોન સ્ક્રીનો પર થી સ્ક્રેચ દુર કરવા

Source

તમારા મોબાઇલ ફોન સ્ક્રીન પર સ્ક્રેચ લાગે તો ચિંતા કરશો નહીં. ફક્ત ટૂથપેસ્ટને લગાવી ને તેને દૂર કરી શકો છો, સ્ક્રેચ એરિયાને નરમાશથી ઘસવું.

9. દિવાલો પર ક્રયોન કલરના ડાઘને દૂર કરી શકો છો

Source

ડાઘ પર ટૂથપેસ્ટ લગાવીને અને એબ્રેશીવ બ્રશ સાથે નરમાશથી સાફ કરો.

10. ડાયમંડ રીંગ ચમકાવવા

Source

ટૂથપેસ્ટ લાગુ કરી અને સોફ્ટ કપડા થી સાફ કરો.

11. હાથ માંથી દુર્ગંધ કરવા માટે

Source

જ્યારે આપણે લસણ અથવા બીજું કંઈ તેલવાળું ખાઈએ છીએ ત્યારે આપણા હાથ પર ખરાબ ગંધ આવે છે. તો ટૂથપેસ્ટ અને પાણીથી હાથ ધોવાથી તે દુર્ગંધ દૂર કરી શકીએ છીએ.

12. તમારા નખ ચમકાવવા

Source

નખ પર ટૂથપેસ્ટ લગાવી અને ડાઘ દૂર કરવા માટે કાપડ સાથે તેને ઘસો.

13. તમારા ચહેરા પરથી ખીલ દૂર કરવા

Source

ખીલ દૂર કરવા માટે કોઈ સૌંદર્ય પ્રસાધનની જરૂર નથી, માત્ર રાત્રે ખીલ પર ટુથપેસ્ટ લગાવી સવારે મોઢુ પાણીથી ધોઈ નાખો.

14. મિરર્સ, ફોટો ફ્રેમ્સ, ઇલેક્ટ્રિક બલ્બ અને હેડ લાઇટ ની સફાઈ

Source

ટુથપેસ્ટ લગાવી વ્યવસ્થિત સાફ કરવાથી તેની ચમકમાં ફેર પડે છે, અને તે ચોખ્ખી થાય છે.

Comments
Loading...