‘બાઘી’ ફિલ્મમાં નિભાવ્યું હતું ૭૫ વર્ષના ઘરડા માણસનું કેરેકટર, હકીકતમાં દેખાય છે આવા

  વર્ષ ૨૦૧૬ માં આવેલી ટાઈગર શ્રોફ ની ફિલ્મ બાઘી એ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી. ફિલ્મ ના દરેક પાત્ર એ બહેતરીન કામ કર્યુ હઅતુ કે જેને હિસાબે ફિલ્મ આટલી સફળ થઈ હતી. ફિલ્મ માં ટાઈગર ના ગુરુ નુ પાત્ર નિભાવનારા વ્યક્તિ ને તમે જોઈ હશે આજે અમે એના વિશે વાત કરવાના છીએ. ફિલ્મ માં ૭૫ વર્ષ ના ઘરડા માણસ દેખાડવામાં આવ્યા હતા. પરંતુ આ હકિકતમાં એટલી ઉંમરના છે નહિં…

  Source

  આ છે એ અભિનેતા

  Source

  તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેનું અસલ જીંદગીમાં નામ શિફુજી શૌર્ય ભારદ્વાજ છે. એ મધ્યપ્રદેશ ના રહેવાસી છે અને તેને ફિલ્મ માં એક ૭૫ વર્ષના ઘરડા માણસ નો રોલ કરર્યો હતો, પરંતુ તેની ઉંમર માત્ર ૪૦ વર્ષ જ છે.

  આ કામ કરે છે શિફુજી

  Source

  શિફુજી શૌર્ય ભારદ્વાજ હજારો છોકરીઓને સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનીંગ આપી ચુક્યા છે. ટાઈગર શ્રોફ ને પણ તેમણે જ ૨ વર્ષ ની ટ્રેનિંગ આપી હતી.

  Comments
  Loading...