બોલીવુડ ની સૌથી ફેમસ તેમજ એકમાત્ર સુપરસ્ટાર તરીકે ફેમસ અભિનેત્રી શ્રીદેવી નું નિધન નું દુખ લોકો હજુ ભુલ્યા નથી. શ્રી દેવી ને લઈને રોજ અચંબિત થઈ જાય તેવી વાતો સામે આવી રહી છે.

Facebook

હમણા ટીવી કલાકાર દિપીકા સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યુ કે, મારી સફળતા નું કારણ તમે જ છે, મારા ચાહકો ને લાગતુ હતુ કે હું તમારા જેવી દેખાવ છુ એટલે જ એના કારણ થી હું ફેમસ થઈ હતી, અને કદાચ એટલે જ મને ટીવી માં પણ પહેલો બ્રેક મળ્યો હતો.

Instagram

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દિપીકા એ વર્ષ ૨૦૧૪ માં દિયા ઔર બાતી શો ના ડાયરેક્ટર રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. આ બંને ને એક બાળક પણ છે. પ્રેગનન્સી દરમ્યાન દિપીકા એ શો માંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે જલ્દી જ તે શો પર પાછી ફરવાની છે. પ્રેગનેન્સી પછી એને પોતાના શરીર ને પરફેક્ટ બનાવી લીધુ છે. અને એના ચાહકો પણ એને શો માં જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

Source
Comments
Loading...