બોલિવૂડમાં ઘણી પેઢીઓ ફરતી રહે છે, અને સ્ટાર કિડ્સ પણ બોલિવૂડમાં આવી રહ્યા છે, ત્યારે પોતાની દમદાર એક્ટિંગ દરેકના દિલમાં સુનીલ શેટ્ટી ની અલગ જ પહેંચાન છે. જોકે તેઓ 90ના દશકની એટલી બધી ફિલ્મોમાં કામ કર્યું નથી, પરંતુ તેઓની અગાઉની ફિલ્મો ખૂબ જ હિટ થઈ હતી.

Source

તેના ફિલ્મી કેરિયર ઉપર નજર કરીએ તો તેને લગભગ ૧૧૦ ફિલ્મો કરી છે. જેમાં હેરાફેરી ફીર હેરાફૅરી અને હે તેરા ઘર યે મેરા ઘર જેવી મોટી મોટી હિટ ફિલ્મ શામેલ છે. સુનીલ શેટ્ટી ના દીકરા વિષે આજે અમે એવી કેટલીક વાતો કહેવાના છીએ જે લગભગ તમને ખબર નહીં હોય.

Source

સુનીલ શેટ્ટી ની એક દિકરી પણ છે જેનું નામ અથિયા શેટ્ટી છે. પરંતુ લગભગ બહુ ઓછાને ખબર હશે કે સુનિલ શેટ્ટીની એક દીકરો પણ છે જેનું નામ અહાન શેટ્ટી છે.

Athiya Shetty

અગાઉ કહ્યું તેમ હવે સ્ટારની જગ્યા તેના છોકરાઓ લઇ રહ્યા છે. સુનિલ શેટ્ટી ની દિકરી એ બૉલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ તેનો દીકરો પણ એન્ટ્રી કરવાનો છે. આની પહેલા પણ બોલિવૂડમાં વરુણ ધવન, અર્જુન કપુર, જેકી શ્રોફના દિકરા ટાઇગર શ્રોફ, અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપુર જેવા સેલેબ કિડ્સ એસ એન્ટ્રી કરી લીધી છે. પરંતુ સુનીલ શેટ્ટી નો પુત્ર એવું કંઇક કરવાનો છે જે આજ સુધી કોઈ સ્ટાર કિડ્સ કર્યું નથી. અહાને હજી બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યા ત્યાં તેને ત્રણ મોટી ફિલ્મો મળી ગઈ છે. અને તેઓ સાજિદ નડિયાદવાલાની એક્શન ફિલ્મ થી પોતાનું બૉલીવુડ ડેબ્યુ કરવાના છે.

Source

અહાન ની ઉંમર માત્ર ૨૧ વર્ષની છે. તેઓને ગાવાનો પણ શોખ છે અને એક પ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ માં તેઓ ગિટારિસ્ટ છે. તેઓએ પોતાની એક્ટિંગ અને ફિલ્મ મેકિંગને લગતુ ભણતર અમેરિકામાંથી પ્રાપ્ત કર્યુ છે. તેઓ પોતાની એક્શન અને બોડીને લઇને ખાસ ધ્યાન આપતા રહે છે. હાલ તેઓ લંડન માં માર્શલ આર્ટ્સ અને એક્શનની ખાસ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

Source
Comments
Loading...