૨૦૧૩ માં આવેલી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ લગભગ બધાએ જોઈ હશે. શાહરુખ અને દિપીકા ની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. અને ફિલ્મે ઘણી કમાણી પર કરી હતી.

Source

પરંતુ તમને થંગબલી યાદ છે, હાં અમે વિલન ની જ વાત કરીએ છીએ જેની બોડી બીલ્ડર તરીકે પણ ફિલ્માવવામાં આવ્યા છે. આજે અમે એના વિશે થોડી વાત કરવાના છીએ.

Source

આ ફિલ્મ માં વિલન નું પાત્ર નિકિતીન ધીરે નીભાવ્યુ હતુ. 2008 માં જોધા અકબર થી નિકીતીને બોલીવુડ માં ડેબ્યુ કર્યુ હતુ. પછી તેઓ સીધા ૨૦૧૧ માં રેડી માં જોવા મળ્યા હતા. ત્યાર પછી ૨૦૧૨ માં દબંગ ૨ માં અને પછી ૨૦૧૩ માં ચેન્નઈ એક્ષપ્રેસ માં જોવા મળ્યા હતા.

Source

તેઓએ ૨૦૧૪ માં ક્રતિકા સાથે લગ્ન કર્યા છે.

Source

આ સિવાય તેઓએ તેલુગુ ફિલ્મ માં પણ કામ કર્યુ છે. અને ૨૦૧૬ માં હાઉસ ફુલ ૩ માં પણ દેખાયા હતા. અને આજે પણ તેને વર્ક આઉટ કરીને પોતાની બોડી જાળવી રાખી છે.

By Bollywood Hungama [CC BY 3.0], via Wikimedia Commons
નિકીતીન અત્યારે તેની આવનાર ફિલ્મ માટે વર્ક આઉટ કરી રહ્યા છે, અને તે સાઉન્ડ પર્સનાલીટી સાથે પાછા વાપસી કરશે!

A post shared by Nikitin Dheer (@nikitindheer) on

Comments
Loading...