• તમે જાણતા જ હશો કે બોલિવૂડમાં તો ખુબસુરતી માં એકથી એક ચડે એવી અભિનેત્રીઓ છે. પરંતુ આજે અમે તમને એવી એક છોકરી વિશે જણાવવાના છીએ કે જે માત્ર ૧૬ વર્ષની છે. પરંતુ અમુક લોકો એવું માનવા માંડ્યાં છે, તે થોડાક જ સમયમાં આ છોકરી બોલિવૂડની મોટી મોટી હીરોઈનો ને ટક્કર આપવા જઈ રહી છે.
Avneet Kaur
By http://www.bollywoodhungama.comhttp://www.bollywoodhungama.com/more/photos/view/stills/parties-and-events/id/16877379, CC BY 3.0, Link

 

  • નીચે રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો આ છોકરી ખૂબસૂરતીના મામલે દરેક હિરોઈનને પાછળ મૂકી શકે એમ છે, આનું નામ છે અવનિત કૌર કે જેને તમે ટીવીમાં જાહેરાતમાં જોઈ હશે, નાનકડી ઉંમરમાં અવનિત ટીવી અને ફિલ્મ જગતમાં ઘણી મશહૂર છે.

 

Avneet Kaur
Source

 

  • અવનિત કૌર નો જન્મ 13 ઓક્ટોબર 2001 માં પંજાબના જલંધરમાં થયો હતો. અત્યારે તે પોતે મુંબઈ રહે છે. અવનિત ને ડાન્સ અને એક્ટિંગ સાથે ખૂબ જ પ્રેમ છે. એને એનું કેરિયર પણ ડાન્સિંગ થી જ શરૂ કર્યું હતું.

 

Avneet Kaur
Source

 

  • અવનિત કૌર ઝલક દિખલા જા સીઝન 5 માં પણ આવી હતી. અવનિત કૌરે ઘણી ટીવી સિરિયલમાં પણ કામ કરેલું છે. અને ફિલ્મ મર્દાની માં પણ તેણીએ મીરાંનો રોલ કર્યો હતો. જેમાં પણ એને ખૂબ પ્રશંસા મળી હતી. અત્યારે એનું ભણવાનું ચાલતું હોવાથી ફિલ્મ જગતથી દૂર જ છે, પરંતુ તે ટીવી જગતમાં પુરી એક્ટિવ છે.

 

Avneet Kaur
Source

 

  • તેણી અવારનવાર તેમની પોતાની તસવીર કે ડાન્સ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. હવે જોવાનું રહ્યું કેટલી જલ્દી અને બોલિવૂડમાં રોલ મળે?

 

Avneet Kaur
Source
Avneet Kaur
Source

શેર કરજો!

Comments
Loading...