• રાત્રે સૂતાં પહેલાં ભોજનમાં ડુંગળી રાખીને સૂવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. આજે આપણે તમને એના ઘણા બધા ફાયદાઓ વિશે જણાવવાના છીએ. અને આ નુસખો એટલો અસરકારક છે કે કદાચ તમારે ડોક્ટર પાસે જવાની પણ જરૂર રહેતી નથી.

આ નુસખા માટે કરવાનું શું છે?

સ્ટેપ-1:

  • સૌપ્રથમ ડુંગળીને સ્લાઈસમાં કાપી લો. તમારી પાસે ઓર્ગેનિક ડુંગળી હોય તો વધુ સારું કારણકે ઓર્ગેનિક ડુંગળી જંતુનાશકો અને અન્ય રસાયણોથી મુક્ત હોય છે. એકદમ સરખા સ્લાઈસ કરવા ની કોશીશ કરવી જેથી તમે એને પગ નીચે આખા લેયરની જેમ પાથરી શકો.

સ્ટેપ-2ઃ

  • આ કાપેલી સ્લાઈસને તમારા પગનાં તળિયા પાસે આવે એ રીતના રાખી અને મોજા પહેરી લો. આવું કરીને પછી તમે સૂઈ જાઓ, આ પછી ડુંગળી એનો ચમત્કાર દેખાડવાનું શરૂ કરશે. જે તમારું રક્ત સાફ કરે છે. બેક્ટેરિયા અને જર્મ્સ નો સફાયો કરે છે. અને ટોક્સિન એટલે કે ઝેરી તત્વો નું શોષણ કરે છે. આ સિવાય તમારી આસપાસની હવા પણ શુદ્ધ થાય છે.
  • ઇંગ્લેન્ડમાં પ્લેગ દરમિયાન તેઓ ડુંગળીને કાપી અને રૂમમાં રાખી દેતા હતા, જેથી ચેપ કે ફ્લૂની  અસરોથી બચી શકાય.

આવા ફાયદાઓ છે મોજામાં ડુંગળી રાખવાના (પગ ના તળિયે)

તમારા લોહીને શુદ્ધ કરે છે

  • ડુંગળીમાં રહેલું ફૉસ્ફરિક એસિડ પગનાં તળિયે થઈ શરીરમાં શોષાય છે અને રક્ત શુદ્ધ કરવામાં આ એસિડ મદદ કરે છે.

બેક્ટેરિયા, જર્મ્સ ને મારી નાખે છે

  • ડુંગળીમાં અને લસણમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાઈરલ ગુણધર્મ ભરપૂર માત્રામાં મળે છે. જે શરીરમાં રહેલા બૅક્ટેરિયા અને જર્મ્સ ને મારવા માં મદદ કરે છે.

આસપાસ રહેલી હવાને શુદ્ધ કરે છે

  • તમે રાખેલા ડુંગળીની સ્લાઈસ આસપાસની હવા ને ચોખ્ખી કરશે અને તમારા પગમાં રહેલી દુર્ગંધ પણ હટાવશે.

પગમાં વાઢીયા થતા અટકાવે છે.

  • ગૃહ કામ કરતી મહિલાઓને પગમાં વાઢિયા પડવા ની સમસ્યા કોમન વાત છે કારણકે તેનો પગ પાણીમાં વધુ રહેવાથી આવું થઈ શકે છે. પણ સુતા પહેલા રાખેલી ડુંગળી આ ઉપાય પણ કરે છે અને ધીમે ધીમે પગમાં રહેલા વાઢીયા ગાયબ થઈ જાય છે.

કઈ રીતે કામ કરે છે આ વસ્તુ?

  • તમારા પગ નીચે ડુંગળી રાખવાથી ડુંગળી અને તમારા શરીરમાં રહેલા મેરિડીયન થી શરીરના અંદરના અવયવોનો એક્સેસ મળે છે. જેથી ડુંગળી ના ફાયદા આપણા શરીરના દરેક અંગો સુધી પહોંચી શકે છે.

જો તમને આ માહિતી ઉપયોગી તથા મુલ્યવાન લાગી હોય તો તમારા મિત્રો સાથે અચૂક શેર કરજો.

Comments