એમાં કોઈ શક નથી કે લોકો પોતાના ખાવા-પીવાથી વધારે પોતાની શરીરની સાફ સફાઈ પર ધ્યાન આપે છે. અને એમાં પણ દાંતની સફાઈ માં લોકો પોતે પૂરતું ધ્યાન આપે છે. આજે અમે જીભ વિષય એવો કહેવાના છે જેના પર લોકો ખાસ ધ્યાન દેતા નથી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે જીભ જ સ્વાદ અનુભવીને આપણા પેટ ને સંતુષ્ટ કરે છે.

તમે સવારે રોજ બ્રશ તો કરી લો છો. પરંતુ જો તમે 10 સેકન્ડ નો સમય તમારી જીભને આપો તો કદાચ ઘણી બધી બીમારીઓ ઠીક થઈ જાય છે. એના માટે તમારે માત્ર પોતાની જીભને બહાર કાઢીને દસ સેકન્ડ ઘુમાવવાની છે. જેમ તમે શરીર માટે વ્યાયામ કરો છો તેમ આ જીભ માટેનો વ્યાયામ છે. અને આ રીતે તમે જીભને પણ એક્સરસાઇઝ કરી શકો છો.

જીભને ઘુમાવવાથી, ભૂલવાની બીમારીઓ ખતમ થઇ જાય છે. આખા શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. અસ્થમા જેવી બિમારીઓથી પણ છુટકારો મળી શકે છે.

જીભને નીચે એક એવુ સ્થાન હોય છે જેમાં ઓરલ મ્યુકોસા પાતળું હોય છે અને ધમનીઓના જાળા માં બીછાયેલુ હોય છે. આવી રીતે જીભનુ કનેક્શન શરીરનાં બધાં અંગો થી જોડાયેલું હોય છે. જેનાથી જીભને માત્ર ઘુમાવવાથી જ ઘણી બીમારીઓમાં છુટકારો મળી જાય છે. તમે ખુદ જ આ દસ દિવસ સુધી ટ્રાય કરો પછી તમને પોતાને જ અસર દેખાવા માંડશે.

References: Offline&Online Research, Note: Seek Doctor’s advise before applying

Comments
Loading...