ટેકનોલોજી આવ્યા પછી એકબીજા સાથે વાતચીત કરવી ફોટાની લે દે કરવી તે ખૂબ જ સરળ બન્યો છે. અને તાજેતરમાં તો વીડિયો કોલિંગ પણ ખૂબ જ સરળ બન્યો છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વીડિયો કોલિંગ ફિચર સાથે ધમધમી રહી છે.

જેમ ટેકનોલોજીનો વપરાશ થાય છે તેમ તેનો દુર વપરાશ પણ એટલો જ થઈ શકે છે. જો જરૂર મુજબની પ્રાઇવસીનો હોય તો તમારા ફોટા ગમે તે વ્યક્તિ જોઇ શકે છે.

વોટ્સએપ પર વાત કરતી વખતે હમણાં જ એક છોકરીએ પોતાની જાતનો Screenshot પાડીને શેર કરીને જણાવ્યું કે એ જયારે પોતાના દોસ્તો સાથે વાત કરી રહી હતી ત્યારે તેને તે છોકરાને કહ્યું કે હું ન્હાવા જાઉં છું તો તે છોકરાએ તેની પાસેથી નહાતી હોય એવી તસવીર માંગી લીધી.

છોકરાએ તસવીરમાં એટલે છોકરીએ મોકલી દીધી પરંતુ એ તસવીર જોઈને તરત જ તેને બાય લખીને મોકલી આપ્યું. તમને પણ આશ્ચર્ય થશે કે એવું શું મોકલ્યુ જુઓ નીચે આખા ચેટ નો screenshot.

Comments
Loading...