એક વખતમાં તસવીરો સમજવી છે મુશ્કેલ, બીજી વખત જોવી જ પડશે

  આમ તો જોકે તમે ઇન્ટરનેટ પર ઘણી તસવીરો જોઈ હશે પરંતુ આજે થોડી એવી તસવીરો બતાવાના છીએ છે.એકવાર માટે સમજાશે જ નહીં, કે આ તસવીર કઇ રીતે લેવામાં આવી છે? અને પોતાની આ જ ખાસિયતને લીધે જ આ બધી તસવીરો વાયરલ થઈ હતી.

  અમુક તસવીરોમાં ફોટોગ્રાફરનો કમાલ છે તો અમુક ઓપ્ટિકલ ઈલ્યુશન જેવી તસવીરો છે.

  અરે આ કેવી રીતે થયું?

  Source

  જણાવી દઈએ કે તસવીરને જોતા તો એવું જ લાગે છે કે આ તસવીર એડિટેડ છે

  પહાડ?

  Source

  આ એક સુંદર ડબલ એક્સ્પોઝર વાળી તસ્વીર છે. જેમાં બે અલગ અલગ ફોટા નું એડીટ કરાયેલ છે.

  ન સમજાયુ?

  Source

  જો તમને પણ ન સમજાય તો ખાલી ફોન ઉંધો કરી નાખો સમજાઈ જશે.

  ડરી ગયા?

  Source

  ભુતિયા ફિલ્મ નો સીન લાગે છે ને?

  ક્યાંથી આવ્યો આ હાથ?

  Source

  વધુ ના વિચારો તે પહેલા જણાવી દઈએ કે આ પણ મોર્ફડ તસ્વીર છે.

  ૨ ઈન ૧

  Source

  આ પણ એક વેલ એડિટેડ ડબલ એક્ષપોઝર છે.

  ચલો આસમાં મે

  Source

  ઓલું ગીત યાદ આવી ગયુ કે ઉડી ઉડે જાયે ઉડી ઉડી જાયે યે લડકે તો આસમાં મે ઉડી ઉડી જાએ!

  ફૂલ માં સારસ

  Source

  બહેતરીન ફોટોગ્રાફર!

  વેઈટ, વ્હોટ?

  Source

  જોઈને ભલે ગમે તે લાગે પરંતુ તેનો હાથ ખભા પર છે!

  જુઓ આ!

  Source

  મહિલા નું પેટ એવુ નથી, પરંતુ એની આગળ એક છોકરી ટોપી પહેરીને બેઠી છે.

  Comments
  Loading...