ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ક્રિકેટ સિવાય હાલમાં તેમના લગ્નને લઈને પણ ચર્ચામાં છે. તેના લગ્ન હમણાં જ બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થયા. વિરાટ કોહલી એની લાઈફસ્ટાઇલ ને લઈને ઘણા ચર્ચામાં રહે છે. કારણ કે વિરાટ કોહલીને મોંઘી ગાડીઓ, વૈભવી ઘર વગેરેનું બહુ શોખ છે.

આજે અમે તમને વિરાટ કોહલીના ઘરના ફોટા દેખાડવાના છીએ, જેને જોઇને તમને પણ આવુ ઘર લેવાનું મન થઈ જશે.

Source

ગયા વર્ષે વિરાટ કોહલી ગુરુગ્રામ માં રહેલા પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા. જે ઘર તેને અત્યંત વૈભવી બનાવ્યું છે.

Source

આ ઘરની પહેલા વિરાટ કોહલી દિલ્હીમાં જ પશ્ચિમ વિહાર માં રહેતા હતા.

Source

આ ઘરમાં શિફ્ટ થયા પછી વિરાટ કોહલીએ ભારતીય ટીમને પાર્ટી આપી હતી.

Source

એવું પણ માનવામાં આવે છે કે વિરાટ કોહલીએ પોતાના આ ઘર માટે અંદાજે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

Source

આ ઘર ગુરુગ્રામ ના ડી.એલ.એફ સીટી ફેઝ-૧ ના બ્લોક C માં છે.

Source

વિરાટે આ ઘરને એક ખાસ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કંપની દ્વારા ડિઝાઇન કરાવડાવ્યું છે.

Source

આ ઘરમાં વિરાટ સ્વિમિંગ પૂલ અને જીમ પણ બનાવ્યું છે.

Source

વિરાટે પોતાના ઘરમાં એક વિશાળ ટી.વી. પણ લગાવ્યું છે જેમાં મેચની update આવતી રહે.

Source

અગાઉ વિરાટે આ ઘરમાં સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મુકતા તે વાયરલ થઈ ગઈ હતી.

Source

વિરાટના આ ઘરમાં ઇન્ટિરિયર નો ડિઝાઇનિંગ એકદમ બેજોડ છે.

Comments
Loading...

1 thought on “કોઈ મહેલથી કમ નથી વિરાટ કોહલી નું નવુ ઘર, જુઓ અંદરની તસવીરો

Comments are closed.