આપણને બધા ને ખબર જ હશે કે સચીન અ બીલીયન ડ્રીમ્સ ૨૬ મે ના રોજ રીલીઝ થઈ ચુકી છે,
ત્યારે ક્રીટીક, સ્ટાર્સ અને પ્રોડ્યુસર તેમનો રીવ્યુ આપી રહ્યા છે,

પણ તમને જાણીને આશ્ચ્ર્ય થશે કે  કેઆરકે એ આ ફીલ્મ ને ડોક્યુમેન્ટ્રી ફીલ્મ છે એવુ ટ્વીટર પર જણાવ્યુ હતુ,
Follow us on Twitter

નીચે તમે એની ટ્વીટ જોઈ શકશો..,

આ સીવાય એને ઉમેર્યુ હતુ કે જો આવી રીતે ફીલ્મો હીટ થવા માંડશે તો સહેવાગ, કપીલ શર્મા અને બીજા ના નામ લખી ને કહ્યુ કે તેઓ પણ ફીલ્મ બનાવશે.

નીચે એને કરેલી બીજી ટ્વીટ દેખાશે…

આ સીવાય એને એમ પણ કહ્યુ હતુ કે સચીન ના ચાહકો માટે આ ફીલ્મ જોરદાર છે, પણ બાકીનાઓને એમાં એટ્લો રોમાંચ નહી મળે,

સચીન અ બીલીયન ડ્રીમ્સ ના પહેલા દીવસ ના કલેક્શન વીશે ટીપ્પણી કરતા જણાવ્યુ હતુ કે,
૨૪૦૦ સ્ક્રીન માં પહેલા દીવસ નુ કલેક્શન પાંચ કરોડ નુ છે જે એના પ્રમાણે ઓછુ કહેવાય..,

આ સીવાય એને એમ પણ ઉમેર્યુ હતુ કે તેને ફીલ્મ રીવ્યુ કરી જ નથી,
આ ખાલી તેઓ જણાવે છે કે ફીલ્મ માં આવુ છે,

આ સીવાય બાકી બધા ની તો ખબર નથી પણ એક એવી વ્યક્તિ પણ છે જેને ક્રીકેટ માં કાઈ ટ્પ્પો નથી પડ્તો છતાં તેને આ ડોક્યુ ડ્રામા (તેણીના કહેવા પ્રમાણે આ ફીલ્મ નથી ડોક્યુ ડ્રામા છે જે દરેકે જોવો જ જોઈએ) ખુબજ ગમી છે,
જી હા અમે અદીતી રાવલ ની વાત કરી રહ્યા છીએ…
નીચે એનો વીડીયો પણ મુકેલો છે જે જોવા જેવો છે…

A post shared by Aditi Raval (@aditiraval) on May 26, 2017 at 6:41am PDT

અંત માં

મારે આ ફીલ્મ કે ડોક્યુમેન્ટ્રી જે કહો તે જોવાની બાકી છે પછી જ હુ કંઈ કહી શકુ…

Comments
Loading...