સામાન્ય રીતે લોકો ને પેટમાં દુઃખતુ હોય છે તો તેઓ ડૉક્ટર પાસે જાય છે અથવા કોઈ પણ ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરીને પેટમાં દુખાવો મટાડવાનો પ્રયાસ કરે છે!
આજે, અમે એક એવી મહિલાની વાત કરવાના છીએ જેને પેટની દુખાવાની ફરિયાદને કારણે ડૉક્ટરની મુલાકાત લીધી, તો એની હાલત જોઈને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડોકટરને કે મહિલાને પણ માનવામાં નથી આવતું કે એના પેટમાંથી આવું કંઈક નીકળશે.
એક 43 વર્ષીય મહિલાને ઘણા દિવસો સુધી ગંભીર પીડા અને ઉલટી થઈ હતી. જ્યારે 10 દિવસ પછી પણ પીડા ઘટતી ન હતી, ત્યારે તેને ડૉક્ટર પાસે જવું પડ્યું! મહિલા એ હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરને તેની સમસ્યા વિશે કહ્યું!

સ્ત્રીની ગંભીર સ્થિતિ જોતાં, ડોકટરોએ તરત જ તે મહિલાનો એક્સ-રે કર્યો હતો. પરંતુ એક્સ-રેમાંથી જે દેખાયું તેને ડોકટરોને અને સમગ્ર હોસ્પિટલને ચોંકાવી દીધા.

મહિલાના ગર્ભાશયમાં ઘણી બધી ધાતુની વસ્તુઓ હતી! આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ડોકટરોની એક ટુકડીએ તરત જ ઓપરેશન માટે તૈયારી શરૂ કરી અને આ વસ્તુઓને તેમના પેટમાંથી દૂર કરી દીધી!
મહિલા ના પેટમાંથી ખાલી જાતોને વસ્તુઓ જ નહીં પરંતુ વાળ લાકડા વગેરે ચીજો પણ નીકળી. એક ડીસઓર્ડરના કારણે મહિલા ખુદ જ આ બધી વસ્તુઓ ખાતી હતી. આ ડીસઓર્ડર ભાવનાત્મક અથવા માનસિક રૂપથી પરેશાન અને ડિપ્રેશન રહેવાવાળા લોકોને ઘણી વખત થાય છે.